Surprise Me!

હિંમતનગર APMCમાં મગફળી આપવા ખેડૂતોની લાંબી કતારો, મગફળીના ભાવમાં થયો મોટો સુધારો

2025-11-26 1 Dailymotion

હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં સુધારો થતા આસપાસના તાલુકાના ખેડૂતો પણ પોતાની મગફળી હિંમતનગર માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે.

Buy Now on CodeCanyon